જૂનાગઢમાં પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ અપાયાની પોલીસ ફરિયાદ

0

જૂનાગઢના જાેષીપરા, મુરલીધર સોસાયટીમાં રહેતા મનીષાબેન ગીરીષભાઈ ડોબરીયા નામની પરણેલી યુવતિને તેમના લગ્નજીવન બાદ અવારનવાર તેના પતિ કલ્પેશભાઈ વલ્લભભાઈ ગજેરા (રહે. ‘ક્રિષ્ના’ રિધ્ધી પાર્ક-૧, ઝાંઝરડા રોડ, જૂનાગઢ), વલ્લભભાઈ રણછોડભાઈ ગજેરા(સસરા), ચંદ્રીકાબેન વલ્લભભાઈ ગજેરા(સાસુ), નિમેષ વલ્લભભાઈ ગજેરા (દિયર), જીતીક્ષા નિમેષ ગજેરા (દેરાણી) આરોપી નં. ર થી પ, શ્યામ એકવા એન્ટરપ્રાઈઝ, શાહપુરી, કોલ્હાપુર, મહારાષ્ટ્રવાળા વિરૂધ્ધ નોધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી યુવતિને તેમના પતિ તથા તેમના સસરા પક્ષ દ્વારા લગ્નજીવનના થોડા સમય બાદ સામાન્ય બાબતોમાં પણ બિભત્સ શબ્દો કહી મોબાઈલમાં જાનથી મારી નાખવાની ધમકી આપી દુઃખ, ત્રાસ આપી કરીયાવર ઓળવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews