જૂનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકાનાં પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફે ઈશાપુર ગામની સીમમાં જુગાર અંગે રેડ પાડતાં ઓસમાણભાઈ ઠેબા, ઉનડભાઈ ભાટી, રવજીભાઈ દાફડા, અબ્દુલભાઈ કોરેજા, નસીમબેન દલને રોકડ રૂા. ૧૧,રપ૦ તથા મોબાઈલ-૪, મોટર સાયકલ-૩ મળી કુલ રૂા. ૬૭,૭પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews