જૂનાગઢ ભાજપનાં બે કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જાેડાયા

0

જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વોર્ડ મહામંત્રી જયેશ કળથીયા તથા યુવા ભાજપના જુના સાથી ભાવેશ કાચા ગઈકાલે વિધિવત રીતે આમઆદમી પાર્ટીમાં જાેડાતા તેઓને આવકારવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews