શીલનાં રામ મંદિરે મોૈનીબાપુનો ભંડારો યોજાયો

0

શ્રી રામ મંદિર શીલ મુકામે પ.પુ.સદગુરૂ મૌનીબાપુના આઠમાં વાર્ષીક ભંડારો યોજાયો હતો. આ ભંડારા નિમીતે શીલ મૌની બાપુની યાદમાં શીલ આંગણવાડી, તલોદ્રા, ફરંગટા, દિવાસા સ્કૂલનાં બાળકોને ૭૦૦ જેટલી સ્કૂલ ઉપયોગી તેમજ ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતા. આ સાથે રાત્રીનાં સુપ્રસિધ્ધ ભજન સમ્રાટ નિરંજન પંડ્યાની સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને સંત ભંડારાનું આયોજન કરેલ હતું. જેમાં અનેક સંપ્રદાયના સાધુ સંતો પધારેલ હતા. આ સમગ્ર આયોજન માટે શ્રી રામ મંદિર સેવા સમીતી તેમજ ભક્તોનો સહકાર મળ્યો હતો. કાર્યક્રમમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરી આયોજન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews