મોટી હવેલીનાં આચાર્ય પરિવારે કોરોના રસી લીધી

0

તા.૦૧ એપ્રિલ ૨૦૨૧ના દિવસે પુષ્ટિસંસ્કાર સંસ્થાન-મોટી હવેલી ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા અને પુષ્ટિસંસ્કાર સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘ફ્રી કોવિડ-૧૯ વેક્સિનેશન કેમ્પ’નું સફળ આયોજન થયું હતું. આ કેમ્પની શરૂઆતમાં આચાર્ય પરિવાર દ્વારા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પુષ્ટિસંસ્કાર સંસ્થાનના ૪૫ વર્ષથી ઉપરના કર્મચારીઓ તેમજ જાહેર જનતા સહિત કુલ ૨૩૩ વ્યક્તિઓએ આ નિઃશુલ્ક કોરોના રસિકરણ કેમ્પનો લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!