ઉના : યુવાન ઉપર છરી વડે હુમલો કરાતાં ગંભીર ઈજા

0

ઉનામાં રહેતા શોએેબ મન્સુરી તથા તેમનો મિત્ર જયેશ કોર્ટ વિસ્તારમાં દાંડીયા રાસમાં ગયેલ ત્યારે શોએબ મન્સુરી ઉપર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચતાં રાજકોટ રીફર કરવામાં આવેલ છે. ઉના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews