જૂનાગઢ આઝાદ ચોક પોસ્ટ ઓફિસમાં માહિતી અને માર્ગદર્શનનો કેમ્પ યોજાયો

0

જૂનાગઢ આઝાદ ચોક પોસ્ટ ઓફિસમાં પોસ્ટની વિવિધ બચત યોજનામાં રોકાણ અંગેની માહિતી અને માર્ગદર્શનનો એક વર્કશોપ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પોસ્ટલ સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં શૈલેષ પંડ્યા, ચંદ્રેશ વિઠલાણી, દિલીપભાઈ ઠાકર, રાવલબેન તેમજ શિલ્પાબેન આરદેશણા વગેરે હજાર રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews