જૂનાગઢનાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જાેડાયા

0

જૂનાગઢ ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટીમાં વેપારી મિત્રો કેતન રૂપારેલીયા, નિલેશભાઈ પરમાર, પીયૂષભાઈ કાછડીયા, અમિતભાઇ હિંસુ, જીતેન્દ્રભાઈ ભીમાણી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ અને વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જાેડાય એવો સંકલ્પ વેપારી મિત્રોએ કરેલ છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews