જૂનાગઢનાં બાળ કલાકારે સુપર ડાન્સર-૪ શોમાં પસંદગી પામી સિંધી સમાજનું ગોૈરવ વધાર્યું

0

જૂનાગઢનાં બાળ કલાકાર ધ્રુવ અશોકભાઈ માલાણી હાલમાં સોની ટીવી ઉપર પ્રસારીત થતાં કાર્યક્રમ સુપર ડાન્સર-૪ શોમાં પસંદગી પામેલ છે. જે શનિવાર-રવિવાર રાત્રે ૮ વાગ્યે સોની ટીવી ઉપર પ્રસારિત થાય છે. ધ્રુવ માલાણી જૂનાગઢ સ્થિત રઝીન ડાન્સ સ્ટુડીયોનાં કોરીયોગ્રાફર રઝીન શેખ તથા રકીન શેખનાં માર્ગદર્શન હેઠળ ડાન્સની તાલીમ લઈ રહેલ છે. આમ, સોૈરાષ્ટ્રનાં આ બાળ કલાકારે સિંધી સમાજ તથા તેમની ડાન્સ એકેડમી રઝીન ડાન્સ સ્ટુડીયોનું ગોૈરવ વધારેલ છે. જે બદલ સ્નેહી-મિત્રો તરફથી શુભેચ્છાઓ મળી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!