વિસાવદર તાલુકાના સરસઈ ગામે જુગાર દરોડો

0

વિસાવદર તાલુકાના સરસઈ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર શખ્સોને રૂા. ર,પ૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews