જૂનાગઢ : અક્ષરવાડી ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

0

કોરોનાની બીજી લહેર વચ્ચે રસીકરણના મહાઅભિયાનમાં પૂ. કોઠારીસ્વામિના માર્ગદર્શન તેમજ મનપા-જૂનાગઢ અને અક્ષરમંદિરના સંકલનથી અક્ષરવાડી, પ્રેમવતી કેમ્પસમાં વેક્સીન કેમ્પ યોજાયો હતો. સંતોએ પણ વેક્સિનેશન કરાવી અન્યને પ્રેરિત કર્યા હતા અને આગામી રવિવારે તા.૧૧-૪-૨૦૨૧ના સવારે ૧૦ થી બપોરે ૧ સુધી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં છે. એલિજેબલ નાગરિકોએ આ રસીકરણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews