કેશોદમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાના કેન્દ્રની મુલાકાત લેતા આર.એસ. ઉપાધ્યાય

0

જૂનાગઢ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની વિજ્ઞાન પ્રવાહ ધો. ૧રની પ્રાયોગીક પરીક્ષા કેશોદની ડી.ડી. લાડાણી સ્કુલ ખાતે લેવામાં આવી હતી. આ કેન્દ્રની જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે મુલાકાત લઈ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી પડતી તે અંગે પુછપરછ કરી હતી. અને કોવીડ-૧૯ના નિયમોનું પાલન પણ ચુસ્તપણે કરવામાં અવાી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews