માળીયાના આછીદ્રા ગામે દિવાલ હેઠળ દબાતાં આધેડનું મોત

0

માળીયાહાટીના તાલુકાના ચોરવાડના આછીદ્રા ગામે દેવશી જીવણ મકવાણા (ઉ.વ.૪૭)ના મકાનનું કામ ચાલુ હતું આથી તેઓ દિવાલ પાસે બેઠા હતા તે દરમ્યાન અકસ્માતે દિવાલ માથે પડતાં ઈજા પહોંચતાં તેમનું મૃત્યુ થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews