સરકારી અને ખાનગી કચેરીમાં ૧૧મીથી રસી આપવા કેન્દ્ર સરકારની મંજૂરી

0

દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં ૪પ વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોની સખ્યા ૧૦૦ કે તેથી વધારે હશે તો ત્યાં ઓફિસમાં જ રસીકરણ કેન્દ્ર ઉભું કરાશે અને રસીકરણ કરાશે. નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પીટલો દ્વારા આ કામગીરી કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકારે તમામા રાજયો અને કેન્દ્રાશાસિત પ્રદેશોને આગામી ૧૧-૪-ર૦ર૧થી આ અભિયાન ોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews