વડાલ : આશાદેવી માતાજીનો પાટોત્સવ કાર્યક્રમ રદ કરાયો

0

શ્રી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ-વડાલ દ્વારા શ્રી આશાદેવી માતાજીના ચેત્રસુદ એકમના પાટોત્સવનું તા.૧૩-૪-૨૦૨૧ મંગળવારના રોજ જે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને અને સરકારના આદેશ અનુસાર આ પાટોત્સવનો ધાર્મિક કાર્યક્રમ રદ કરવામાં આવે છે જેની સર્વ ધર્મપ્રેમી જાહેર જનતાએ નોંધ લેવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews