અપમૃત્યુના બનાવો

0

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં રહેતા આરતીબેન નીતિનભાઈ (ઉ.વ. ૧૩)એ કોઈપણ કારણસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. જયારે અન્ય અન્ય એક બનાવમાં કેશોદ તાલુકાના મેસવાણ ગામે દિનેશભાઈ પરસોત્તમભાઈ દેલવાડીયા (ઉ.વ. ૪૦)એ કોઈપણ કારણસર ઝેરી દવાના ટીકડા ખાઈ જતાં જીવનનો અંત આણેલ છે.
સરદારગઢ ગામે જુગાર દરોડો, ૬ ઝડપાયા
માણાવદર તલાુકાનાં સરદારગઢ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા. ૭૯,પ૪૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી રૂા. ૮૭,૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews