માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામે જુગાર દરોડો, ૬ ઝડપાયા

0

માણાવદર તલાુકાનાં સરદારગઢ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા. ૭૯,પ૪૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી રૂા. ૮૭,૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!