જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે ગમાણમાંથી ૪ર બોટલ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ તાલુકા પોલીસે બલીયાવડ ગામે આવેલ પ્રતાપ ભગુભાઈ વાંકનાં કબજા ભોગવટાના વાડામાં ભેંસો બાંધવાની ગમાણના ઉપરના ધાબામાં સુકા ઘાંસચારાના ઢુવામાં છુપાવેલી ૪ર બોટલ ઈંગ્લીશ દારૂ રૂા. ૧૬,૮૦૦ની કિંમતનો ઝડપી લીધેલ છે અને રેડ દરમ્યાન આરોપી હાજર નહીં મળતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews