ચામડીની જાળવણી અંગે લોકોને માર્ગદર્શન આપતા ડો. પૂજાબેન ટાંક

0

વિશ્વ સ્કિન હેલ્થ દિવસ નિમિત્તે જૂનાગઢના પ્રેરણા સ્કીન ક્લિનિકના ડો. પૂજાબેન ટાંક દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, હાલ વિશ્વ આખામાં કોરોનાની મહામારી બીમારીએ અજગર ભરડો લીધો છે જે ખૂબ જ દુઃખની વાત છે. જેમાં આપણે સૌએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ, વારંવાર સાબુથી હાથ ધોવા, ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં જેવી બાબતોનું ધ્યાન રાખવાની સાથે સાથે વર્તમાન સમયમાં ઉનાળાની ગરમીની સીઝન ફુલ જાેરશોરથી શરૂ થઈ ચુકેલ છે. જેમાં લોકોએ ચામડીને લું ન લાગે તેવા કપડા પહેરવા, દિવસ દરમ્યાન ચારથી પાંચ લીટર જેટલું પાણી પીવું સહિતની લોકઉપયોગી માહિતી આપેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews