જૂનાગઢ જિલ્લામાં કોરોના કફર્યુનો ભંગ કરનારા સામે કાર્યવાહી

0

જૂનાગઢ જિલ્લામાં કોરોના કફર્યુના અમલ બાદ તેની કડક અમલવારી માટે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. રાત્રીના પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહયું છે. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહેલ છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં બીનજરૂરી આંટાફેરા મારનારા અને કફર્યુનો ભંગ કરનારાઓ ૧૮ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયારે જિલ્લામાં મળીને કુલ ર૮ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews