અધધ…ધ..જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૭૭ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩૮, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૫ માણાવદર-૬ મેંદરડા- ૩, માંગરોળ-૪, વંથલી-૨ વિસાવદર-૪ સહિત કોરોનાના કુલ ૭૭ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews