એસિડ પી જતાં સારવાર દરમ્યાન મૃત્યું

0

કેશોદ તાલુકાના મુળીયાસીયા ગામના કાજલબેન ભાવેશભાઈ મારડીયા (ઉ.વ. ર૩)એ પોતાના પીયર ખાતે કોઈપણ કારણસર એસિડ પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews