કેશોદમાં ક્રિષ્ના ઓઈલમીલમાં તસ્કરોનો હાથફેરો

0

ભાવેશભાઈ ધીરજલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ. ૪૩, રહે. કેશોદવાળા)એ અજાણ્યા શખ્સ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ક્રિષ્ના ઓઈલમીલમાં આવેલ રૂમમાં મોડી રાત્રીના કોઈ શખ્સે પ્રવેશ કરી, દરવાજાનું તાળું તોડી રૂમમાં રહેલ પેટી પલંગના ખાનામાં રાખેલ સુટકેશમાં રહેલ સોનાના દાગીના કી/. રૂા. પપ૦૦(આશરે) તથા જુદા જુદા દરતી ચલણી નોટો રૂા. ૧૦ હજાર (આશરે) તથા કાચુ ચાંદી કિમત રૂા. ૧૭ હજારનું પલંગના બીજા ખાનામાં રાખેલ હોય તથા બે કી પેડવાળા સાદા મોબાઈલ મળી કુલ રૂા. ૩૪,પ૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયાની પોલીસમાં નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews