જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લાનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો આજે જન્મ દિવસ

0

જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લાનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો આજે જન્મ દિવસ છે. તા. ૧૦-૪-૧૯૮રના રોજ માળીયા તાલુકાનાં ચોરવાડ ગામે તેમનો જન્મ થયો હતો. તેઓએ બીકોમ સુધી અભ્યાસ કરી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ સહીત વિવિધ સંસ્થાઓમાં ભાગ લીધો હતો. તેઓ આ પૂર્વે માંગરોળ વિધાનસભા અને ત્યારબાદ જૂનાગઢ લોકસભા સીટ ઉપર બીજી ટર્મમાં પણ ચુંટાયા છે. સદાય હસતો ચહેરો, આંગણે આવનારને મીઠો આવકાર અને સામાન્ય જનતા તેમને મળી શકે તેવા સરળ સ્વભાવ એવા તેઓને જન્મ દિને ઠેર ઠેરથી અભિનંદન-શુભેચ્છાનો મો. ૯૮૭૯૩ ૪૭૯૯૯ ઉપર વરસાદ થઈ રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews