મનપામાં નવી ભરતી કરવા રજુઆત

0

જૂનાગઢનાં એડવોકેટ કૃણાલ મેઘનાથીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જૂનાગઢ મનપામાં ૧૧ રોજમદાર કર્મચારીની ગેરકાયદેસર ભરતી કરેલ તે રદ કરી પધ્ધતિસર નવી ભરતી કરવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews