આવતીકાલે જૂનાગઢમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાશે

0

જૂનાગઢ ભાજપ અને મનપાનાં સહયોગથી તા. ૧૧-૪-ર૧ રવિવારનાં રોજ સવારે ૧૦ થી સાંજનાં ૬ સુધી વોર્ડ નં. ર આંગણવાડી કેન્દ્ર વિધાતાનગર જાેષીપરા ખાતે રસીકરણ કેમ્પ યોજાનાર છે. જેમાં ૪પ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં તમામ લોકોને રસી આપવામાં આવશે. સ્વૈચ્છાએ રસી લેવા ઈચ્છતા લોકોએ આધારકાર્ડ, પાનકાર્ડ અથવા ચુંટણી કાર્ડ સાથે લાવવા આ વોર્ડનાં કોર્પોરેટરો તેમજ આયોજક નિર્વિક આહિરે અખબારી યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews