સોૈરાષ્ટ્ર યુનિ.નાં અધ્યાપકોને રાજય સરકાર દ્વારા પગારપંચનાં એરિયર્સની ચૂકવણી માટે તાજેતરમાં સાત કરોડ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી છે. પરંતુ યુનિવર્સિટીનાં અધિકારીઓ ટેકનિકલ પ્રશ્નોનાં કારણે આ એરિયરર્સની રકમની સત્વરે ચૂકવણી થાય તે માટે ડો. જયદિપસિંહ ડોડિયાએ કુલપતિ, ઉપકુલપતિ અને કુલસચિવને રજૂઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews