જૂનાગઢ તાલુકાના ચોકી ગામે અકસ્માતે કૂવામાં પડી જતાં મૃત્યું

0

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે આવેલ રાજેશભાઈ જમનાદાસ વઘાસીયાની વાડીએ આવેલ કૂવા પાસે માકુબેન શામળાભાઈ મોરી (ઉ.વ. ૩ર) કપડા ધોવા માટે ગયેલા હતા અને કોઈપણ કારણસર કૂવામાં પડી જતાં તેનું ડૂબી જવાને કારણે મૃત્યું થયું છે. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews