વંથલી નજીક હોન્ડાઈ કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું

0

વંથલી તાલુકાના બાલોટ ગામના નાથાભાઈ વીરાભાઈ મકવાણા આહીર પોતાના કબજાની હોન્ડાઈ ક્રેટા કાર નં. જીજે ૧ર સીપી ૮રપ૯ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન વંથલી નજીક ફાટક પાસે રોડ સાઈડમાં લીમડાના ઝાડ સાથે આ કાર અથડાઈ જતાં કિશોરભાઈ બકોત્રાને ફ્રેકચર સહિતની નાની મોટી ઈજા થયેલ છે જયારે નાથાભાઈ વીરાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગેે વંથલી પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews