ભવનાથના બ્રહ્મલીન પૂજય ભારતી બાપુને સત્યમ સેવા મંડળ યુવક દ્વારા શ્રદ્ધાંજલી અપાઈ

0

ભવનાથના બ્રહ્મલીન પૂજય મહામંડલેશ્વર ભારતી બાપુ દ્વારા સત્યમ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃત્તિઓમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન, સર્વ જ્ઞાતિય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, હોસ્પિટલમાં ચાલતી ભોજન સેવા, વૃદ્ધાશ્રમ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સેવાકીય પ્રવૃત્તિ, વાઘેશ્વરી તળાવ ઊંડું ઉતારવા પોતે પણ શ્રમ દાન કરેલ સાથે સેવાકીય પ્રવૃત્તિમાં તેમનું યોગદાન રહેલ હતું. તેમના દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કાર શિક્ષણ આશ્રમમાં સામાજિક સેવા પ્રકલ્પો પ્રેરણાદાયી રહેલ હતા. તેમના દ્વારા તાજેતરમાં  સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજાને આશ્રમે બોલાવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ માટે ખાસ કરીને રાશન કીટ માટે રોકડ દાન તેમના દ્વારા કરવામાં આવેલ હતી તેમની સાથેની યાદગાર મુલાકાત લીધી હતી. આ સંતને સંસ્થા દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!