જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી કોરોના પોઝીટીવ, ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન

0

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષી કોરોનાની ઝપેટે ચડી ગયા છે. ગઈકાલે સાંજે તેઓને શરીરમાં કળતર અને ગળામાં ચેપ જેવું લાગતા તેમનાં પુત્ર મનોજભાઈએ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમને જાણ કરતા સત્વરે આવી રેપીડ ટેસ્ટ કરતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ બાદમાં ડો. ચિંતન યાદવનો સંપર્ક સાધતા તેઓની સલાહ મુજબ સીટી સ્કેન અન્ય રીપોર્ટ કરાવતા ૦.પ ટકા ફેફસામાં ઈન્ફેકશન આવેલ હતું. હાલ ભીખાભાઈ જાેષી તબીબોની સલાહ મુજબ ૧૪ દિવસ ઘરે રહી હોમ કોરોન્ટાઈન થઈ સારવાર લઈ રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!