જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮૭ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪૩, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૮ માણાવદર-૬ મેંદરડા- ૪, માંગરોળ-૩, વંથલી-૨ વિસાવદર-૬ સહિત કોરોનાના કુલ ૮૭ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!