જૂનાગઢમાં પ્રેરણા સ્કિન કિલનિકને ૩ વર્ષ પૂર્ણ થયા

0

જૂનાગઢમાં પ્રેરણા સ્કિન કિલનિકને આજે ૩ વર્ષ પુરા ગયા છે ત્યારે પુજાબેન ટાંકને અભિનંનદનની વર્ષ થઈ રહી છે. “હે ભગવાન, હું માગું એ નહીં. તું આપે એ જ યોગ્ય”ના આ સૂત્રને સાર્થક કરતા જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે આવેલ પ્રેરણા સ્કિન ક્લિનિકના ડો. પૂજાબેન ટાંક/કોયાણીના ક્લિનિકને ૩ વર્ષ પુરા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ડો. પૂજા મેડમની વાત કરીએ તો તેમણે રાજસ્થાન, અમદાવાદ, રાજકોટ સહિતના નામાંકિત શહેરોમાં ચામડીને લગતા અનેક દર્દીઓની સારવાર કરીને સ્વસ્થ કરેલ છે. એમનો આજ બહોળો અનુભવ અને એમની લોકોની સ્કિન/ચામડી સહિતની લગતી કોઈપણ પ્રકારની તકલીફને અગ્રીમતા આપીને તેમનું નિરાકરણ કરવાના ઉદ્દેશથી છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢમાં પ્રેરણા સ્કિન ક્લિનિક ચલાવી રહ્યા છે. આજે આ ક્લિનિકમાં ત્રણ વર્ષ દરમ્યાન અનેક ચામડીને લગતી તકલીફના દર્દીઓને પોતાની આગવી સૂઝબૂઝથી અને આધુનિક મશીનોથી સારવાર આપીને સ્વસ્થ અને ચહેરાને સુંદરતા આપેલ છે તે બદલ હું એમનો ખુબ ખુબ આભાર માનું છું.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!