જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમ ઉપર વનરાજાેએ દેખા દીધી

0

જૂનાગઢ શહેર જેમ પ્રવાસી જનતા માટે દિવસે દિવસે આકર્ષણનું કેન્દ્ર બની રહયું છે. અહીંના ફરવાલાયક સ્થળો પણ વનરાજાેને પણ ખુબ જ ગમી ગયા હોય તેમ લાગે છે. ગઈકાલે રાત્રીનાં વિલીંગ્ડન ડેમ ઉપર સિંહે દેખા દીધી હતી. ડેમ સાઈટ ઉપર અનેક લોકોએ સિંહોને નિહાળ્યા હતાં તેમજ સિંહ પરીવારનો વિડીયો કેમેરામાં કેદ થયો છે. અને આ વિડીયો વાયરલ પણ થયો છે. સિંહ પરીવારે ડેમની નજીક મારણ કર્યુ હતું. દરમ્યાન આ અંગેની જાણ વન વિભાગને થતાં વન વિભાગે સિંહ પરીવારને જંગલમાં ખસેડયું હોવાનું જાણવા મળે છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!