માંગરોળ ભાજપ દ્વારા કટોકટી દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

0

કટોકટી દિવસ નિમિતે માંગરોળ શહેર ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમ રાખેલ હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઇ કરગઠીયા, શહેરના પ્રભારી ભરતભાઈ  ચારિયા, પ્રભાબેન બુટાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મહામંત્રી ધનસુખભાઈ હોદાર, આશિષભાઈ પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલાસ, રણછોડભાઈ ગોસિયા, રાહુલભાઈ કરમટા તેમજ શહેર ભાજપનાં તમામ મોરચાનાં પદાધિકારી, નગરપાલિકાના સભ્યો, આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!