કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા જૂનાગઢમાં કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વીસનો પ્રારંભ કરાયો

0

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓનાં વિકાસ તેમજ સ્વનિર્ભર અને રોજગારી અર્થે શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી તથા મહાનગરપાલિકાનાં કોર્પોરેટર અસરફભાઈ થઈમ તથા લતિફબાપુ કાદરી, ફીરોઝભાઈ નાયબ તેમજ કલ્યાણી સ્વસહાય જૂથનાં પ્રમુખ અને સામાજીક કાર્યકર નાઝીમાબેન હાલા, સાબેરાબેન બુખારી, વર્ષાબેન લિંબડ, વર્ષાબેન વડુકર તેમજ નારી અદાલતનાં કોર્ડીનેટર ભાવનાબેન, કોમલબેન તેમજ સખીમંડળનાં બહેનો, રાજકીય અને સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં તેઓનાં હસ્તે શુભારંભ કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!