જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૪ કેસ 

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૪ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૨, માળીયા હાટીના ૧, માણાવદર ૧નો સમાવેશ થાય છે.  જયારે ડીસ્ચાર્જ ૧૬ લોકો થયા છે. જેમાં જૂનાગઢ શહેરનાં ૬,  કેશોદ ૩, માળીયા હાટીના ૨, મેંદરડા ૫ વ્યકિતઓનો સમાવેશ થાય છે. જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!