ચાંપરડામાં પૂ. મુકતાનંદ બાપુનાં આર્શિવાદ મેળવતા એસપી ચિંતન તેરૈયા

0

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સુરક્ષાનો હવાલો સંભાળતા એસપી ચિંતન તેરૈયએ ચાંપરડાનાં સુરેવધામ આશ્રમની મુલાકાત લઈ અખીલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ અને પંચઅગ્નિ અખાડાનાં સભાપતિ પૂ. મુકતાનંદ બાપુની મુલાકાત લઈ પરિવાર સાથે દર્શનનો લાભ લઈ આર્શિવાદ મેળવ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં પૂ. બાપુનાં પરીવાર સાથે આર્શિવાદ પ્રાપ્ત કરતા ચિંતન તેરૈયા સાથે ઉમેદભાઈ મહેતા પરીવાર અને પૂ. બાપુ સાથે ભોજન પ્રસાદ લેતા ચિંતન તેરૈયા અને પત્રકાર જયેશભાઈ દવે નજરે પડે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!