જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૫ કેસ 

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૫ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૨, મેંદરડા ૧ અને માંગરોળમાં ર નો સમાવેશ થાય છે.  જયારે ૪ લોકો ડીસ્ચાર્જ થયા છે. જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!