જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૩ કેસ 

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૩ કેસ નોંધાયા છે. જેમાં મેંદરડા ૧ અને વંથલીમાં ર નો સમાવેશ થાય છે.  જયારે ૧૩ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૩, કેશોદ ૧, માળીયા હાટીના ૧, માણાવદર ર, મેંદરડા ૪, વંથલી ૧ અને વિસાવદરમાં ૧ નો સમાવેશ થાય છે. જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!