વિસાવદર નગરપાલિકાનાં બે કર્મીઓને વિદાયમાન અપાયું

0

વિસાવદર નગરપાલિકામાં ફરજ બજાવતા અરૂણભાઈ ભટ્ટ( રાજુભાઈ) તથા રતીભાઈ રૂદાતલાનો ગઈકાલે નગરપાલિકા હોલમાં સાંજે ૪ વાગ્યે વિદાય સમારંભ યોજાયો હતો.  જેમાં નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા, નગરપાલિકાના ચૂંટાયેલા તમામ નગરસેવકો તથા કર્મચારીઓ હાજર રહેલા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!