રાજકોટના યુવા મેયર પ્રદીપ ડવે સહપરિવાર સોમનાથ મહાદેવ તેમજ ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણને શીશ ઝુકાવ્યું

0

રાજકોટના યુવા મેયર પ્રદીપ ડવે સહપરિવાર સોમનાથ મહાદેવ તેમજ ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણને શીશ ઝુકાવ્યું હતું. આ તકે આહીર સમાજના અગ્રણી અને વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ સોલંકી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમ પટાટ, વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ સોલંકી, બક્ષીપંચ જિલ્લા પ્રમુખ પ્રો. જે.એસ.વાળા, આહીર યુવક મંડળ ના પ્રમુખ સતીષ મકવાણા, એડવોકેટ હમીરભાઈ વાળા, તાલુકા પંચાયત સભ્ય ભરત બાકૂ, નરેન્દ્ર જાેટવા, જેસાભાઈ રામ, ભગવાન સોલંકી, નરેન્દ્ર ડાંગર, લખુભાઇ બોરીચા સહિતના આગેવાનો દ્વારા રાજકોટ મહાનગરના નવનિયુક્ત યુવા મેયર પ્રદીપ ડવને શાલ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!