ગિરનાર ફરતેની દૂધ ધારા પરીક્રમા યોજાઈ

0

વન વિભાગ દ્વારા ગિરનાર ફરતેની ૩૬ કી.મી.ની દૂધ ધારા પરીક્રમાને મંજુરી આપતા ૬૦ વર્ષ જુની આ પરંપરા જળવાઈ રહી છે. આજે સવારે વિશ્વ હિન્દુ પરીષદનાં મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા અને ભાવિકોએ આ પરીક્રમા કરી હતી. જેઠ-૧૧નાં આજનાં દિવસે યોજાઈ રહેલી આ પરીક્રમામાં ઘણા ભાવિકો જાેડાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!