જૂનાગઢ સક્કરબાગની ગઈકાલે રવિવારે ૪૭૭૧ લોકોએ મુલાકાત લીધી

0

જયારથી અનલોકની પ્રક્રિયા દરમ્યાન જાહેર ફરવાલાયક સ્થળો અને પ્રવાસન સ્થળોએ જવાની છૂટ મળી છે ત્યારથી જૂનાગઢ સહિત ગુજરાતભરમાં આવેલા ફરવાલાયક સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસી જનતા ઉમટી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ખાતે આવેલા સુપ્રસિધ્ધ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ગઈકાલે રવિવારે ૪૭૭૧ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને એકજ દિવસની આવક ૧.પ લાખ થઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!