જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાના ફકત બે જ કેસ

0

જૂનાગઢ જીલ્લાનાં જૂનાગઢ શહેરમાં ૧ કેસ અને વિસાવદર તાલુકામાં ૧ કેસ નોંધાતા માત્ર બે કેસ જ ગઈકાલે નોંધાયા હતાં. જયારે ૧૬ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ શહેરમાં પ, જૂનાગઢ ગ્રામ્યમાં ર, કેશોદ ર, ભેંસાણ ૧, માળીયા હાટીના ર, મેંદરડા ૧, માંગરોળ  ર, વંથલી ૧નો સમાવેશ થાય છે. જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

error: Content is protected !!