જૂનાગઢમાં ખુલી દુકાનનાં કાઉન્ટરનાં ગલ્લામાંથી રોકડની ચોરી

0

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ વલ્લભાશ્રય કોમ્પ્લેક્ષમાં આવેલ સનીભાઈ રાજકુમાર ભાઈ ગુરનાણી ઉ.વ.ર૭ રહે. ડુંગરીબજાર, શેઠીયાફળી વંથલીવાળાની ખુલી દુકાનનાં કાઉન્ટરનાં ગલ્લામાંથી કોઈએ રોકડ રૂા. ૧ર,પ૦૦ની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!