ભેંસાણ તાલુકાના ચણાકા ગામે શેરડીનાં પાક અને વાંસનાં ઝાડમાં આગ લગાડી રૂા. ર લાખનું નુકશાન

0

ભેંસાણ તાલુકાના ચણાકા ગામે રહેતા દિનેશભાઈ ઘુસાભાઈ રામાણી ઉ.વ.૪૭એ ચણાકા ગામનાં ધીરૂભાઈ ટપુભાઈ વઘાસીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી તથા ફરીયાદીની જમીન બાજુ બાજુમાં હોય, આ કામનાં આરોપીએ ફરીયાદી પાસે અગાઉ ઘઉંમાં પીવડાવવા માટે પાણી માંગેલ હોય પરંતુ ફરીયાદીએ ના પાડતા જેનો ખાર રાખી ફરીયાદીનાં ખેતરમાં આવેલ શેરડીનો પાક તથા વાંસનાં ઝાડમાં આરોપીએ આગ લગાડી અને રૂા. ર લાખનું નુકશાન કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ભેસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!