માળીયા હાટીના તાલુકાનાં લાખોદ્રા ગામે ટ્રેન હેઠળ ઝંપલાવતા આધેડનું મૃત્યું

0

માળીયા હાટીના ખાતે રહેતા હરેશભાઈ અમૃતલાલ જાેબનપુત્રા (ઉ.વ.૪૪) ગઈકાલે પોતાની મેળે લાખોદ્રા ગામ નજીક રેલ્વે ફાટક પાસે ચાલુ ટ્રેનમાં આગળનાં ભાગે કુદી જતાં તેને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યું થવા પામેલ છે. આ બનાવ અંગે માળીયા હાટીના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!