માંગરોળ : યુવાને ઝેરી દવા પીતા મોત

0

માંગરોળનાં વલ્લભગઢ નેસ વિસ્તારમાં રહેતા હરસુરભાઈ દેવસુરભાઈ માલીયા (ઉ.વ.રર)એ કોઈ અગમ્ય કારણસર પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!