જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાના ફકત બે જ કેસ

0

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બેજ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૧ કેસ અને માણાવદરમાં ૧ કેસનો સમાવેશ થાય છે. જયારે ૩ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ શહેરમાં ર અને વિસાવદરમાં ૧નો સમાવેશ થાય છે. જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!